તેઓ તકલીફમાં છે- કહીએ કે ના કહીએ?
આપણે જ્યારે કોઈ વ્યક્તિ વિશે કંઈક તારણ કાઢીએ છીએ એ લગભગ એની સારી કે ખરાબ, એક જ બાજુ જોઈને કાઢીએ છીએ. ખરી હકીકત એ છે કે જેમ દરેક વ્યક્તિનાં જીવનમાં કંઈક સિધ્ધી હોય છે, તેવી જ રીતે કંઈક અભાવ પણ રહેશે જ.
swatisjournal.com