

થર્ડ ડાયમેન્શન! – A Musical Short Story
પ્રેમ એ માત્ર લૈલા-મજનુ, હીર-રાંઝા કે કોઈ પણ બે પાત્રો વચ્ચેની જ વાત નથી. વાર્તાઓએ આપણને તેનું માત્ર એક જ પરિમાણ બતાવ્યું છે કદાચ પણ, હકીકતમાં પ્રેમનાં કેટકેટલા રંગ-રૂપ અને ડાયમેન્શન છે એ જે અનુભવે એ જ જાણી શકે છે.
swatisjournal.com