હરિ હવે આવો તો કેમ? – A Gujarati Poetry By Swati Joshi
ॐ कृष्णाय वासुदेवाय हरये परमात्मने ।। प्रणतः क्लेशनाशाय गोविंदाय नमो नमः।। શ્રી કૃષ્ણ જેમનાં માટે માતા-પિતા, બાંધવ, મિત્ર, સખા એમ સર્વસ્વ છે, એવા દરેકને પોતાની ભાવનાઓ મુક્ત મનથી વ્યક્ત કરવાનો અધિકાર સ્વયં શામળાએ જ એમને આપેલ છે. કૃષ્ણ સાથેનાં સંબંધમાં સમર્પણ અને અધિકાર બંને યમુનાનાં કાંઠાઓની જેમ સમાંતર ચાલે છે. જેટલું વધારે સમર્પણ, એટલો જ વધુ અધિકાર! તો, એ અધિકારથી જ એક સામાન્ય માણસની હરિને એક સાધારણ યાચના…
swatisjournal.com