મિત્રતા – શાંતિનું સરનામું! – SwatisJournal
કૃષ્ણ-સુદામા, કર્ણ-દુર્યોધનથી આગળ આપણી પાસે મિત્રતાનાં કોઈ દાખલા કે ઉદાહરણ જ નથી એ થોડી અસહજ વાત નથી? એક મિત્રનાં મનમાં ભોંકાતા શૂળની પીડા બીજા મિત્રનાં હૃદયમાં ઉઠે એ જમાનો ગયો કદાચ પણ, પ્રામાણિકપણે કોઈનાં સુખે સુખી, એમની ખુશીમાં ખુશ અને એમનાં દુઃખમાં એમની પડખે ઊભા રહેવાવાળા મિત્રોની હાજરીથી પણ જીવનની ગુણવત્તા સુધરે છે એ સમજવાની જરૂર છે આપણે, આપને એવું નથી લાગતું?
swatisjournal.com